ખંભાળિયાના સલાયા ગામે ભાજપના આગેવાન લાલજીભાઈ તન્ના દ્વારા રઘુવંશી સમાજના કાર્યકર્તા ભાઈ બહેનોના સહકારથી નવરાત્રી પર્વ નિમિતે મા જગદંબાને રીઝવવા માટે એક હજાર એકસો દીવડાની ભવ્ય રંગોળી બનાવી દીવડાવાની આરતી ઉતારી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત આસપાસના ગામડાના અનેક શ્રદ્ધાળુઓ આ દિવ્ય રંગોળી રૂપીઆરતીમાંં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત