ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ રોજના કામ કે ઓપરેશનમાં બોડી વોર્ન કેમરાનો કરશે ઉપયોગ કરવામાં આવશે ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ આ રીતે પોલીસને સુરક્ષિત રાખવા માટે આ રીતના કેમેરાઓ પોતાના પોકેટમાં ખિસ્સામાં રાખી અને પોલીસ તંત્રને વધુ સરળતા માટે આ રીતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત પોલીસને આ રીતે નોલેજ આપી અને ટૂંક સમયમાં જ દરેક પોલીસને સુરક્ષા કવચ સાથે કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે
Trending
- Gujarat : આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9 હજાર કરોડથી વધુની સહાય
- રૈયા સ્માર્ટ સિટી એરિયાનું “અટલ” નામકરણ: ટૂંકમાં લોકાર્પણ
- સત્ય, પ્રેમ, કરૂણા: પૂ.મોરારિબાપુ રામકથાનો 23મીથી મંગલારંભ્
- Rajkot : નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
- ગુજરાત : જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ જીવતો નીકળ્યો!
- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે
- Surat: નકલી PSI એ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ પડાવ્યા
- નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો બેસ્ટ ઉપાય….