એક પેનમાં મલાઈ અને ઠળિયા કાઢેલી ખજૂરને મધ્યમ આંચ પર એક ગોળો ઈ જાય ત્યાં સુધી સાંતળવું.
સામગ્રી
અડધો બોલ મલાઈ
- ૧૦૦ ગ્રામ ખજૂર
- એક ટેબલ-સ્પૂન સાકર
- એક ટેબલ-સ્પૂન કોકો પાઉડર
- ૧૫ નંગ પારલે જી બિસ્કિટ
- રગદોળવા માટે
- મિક્સ ડ્રાયફ્રૂટ પાઉડર
- સિલોની કોપરું
બનાવવાની રીત
એક પેનમાં મલાઈ અને ઠળિયા કાઢેલી ખજૂરને મધ્યમ આંચ પર એક ગોળો ઈ જાય ત્યાં સુધી સાંતળવું. એમાં સાકર અને કોકો પાઉડર નાખી ૧-૨ મિનિટ સાંતળવું. ગેસ બંધ કરી ગ્લુકોઝ બિસ્કિટના ટુકડા કરી નાખવા અને હલાવવું. ઠંડું વા દેવું. પછી એનો એક મોટો રોલ વાળવો.
એક ાળીમાં ડ્રાયફ્રૂટ પાઉડર અને સિલોની કોપરું મિક્સ કરવાં. એમાં ખજૂરનો રોલ રગદોળવો. આ રોલને ડીપ ફ્રીઝરમાં વીસ મિનિટ રાખવો. બહાર કાઢી કટ કરી સર્વ કરવું.