૯૭ વર્ષ બાદ સાઉથ આફ્રિકાના ટેનિસ ખેલાડી ફાઈનલમાં પહોચ્યા
શુક્રવારે રમાયેલી વિમ્બલ્ડનની અત્યાર સુધીની સૌથી લાંબી સેમીફાઈનલ મેચમાં કેવિન એન્ડરસનનો વિજય થયો છે.તેણે ૭-૬ (૬) , ૬-૭ (૫) ૬-૭ (૯)થી સ્પોટર્સના મેરાથોન મેન જહોન ઈસનર સામે જીત હાંસિલ કરી હતી આ સેમીફાઈનલ ૬ કલાક ૩૬ મીનીટ લાંબી ચાલી હતી ૨૦૧૦માં પ્લેયર ઈસનરે એન્ડલેશે નીકીલસ માહુત સામે ૧૧ કલાકનો મેચ રમ્યો હતો. ત્યારે એન્ડરસન ૯૭ વર્ષોમાં પ્રથમ સાઉથ આફ્રિકન ટેનિસ પ્લેયર રહ્યો હતો.
જેણે વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે છ ફૂટ ૧૦ ઈંચની ઉંચાઈ ધરાવતા અમેરિકાના સ્પાઈસનસ અને છ ફૂટ આઠ ઈંચ ઉંચાઈ ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન વચ્ચે મેન્સ સિંગલ્સની યોજાઈ હતી. રોલેસ્ટ ટેનિસ પ્લેયર્સ વચ્ચેની સેમીફાઈનલની જંગ ૬ કલાક ચાલી હતી આખરી સેટમાં ૨૮ થી વધુ ગેમ્સ રમાઈ હતી. સોશિયલ મીડીયા પર ટોલેસ્ય પ્લેટાર્સ વચ્ચેના મેરેથોન મુકાબલાએ આકર્ષણ જમાવ્યું હતુ.વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં સેરેના વિલિયમ્સનો મુકાબલો જર્મનીની એંજેલીક કેર્બર સામે થશે.