સફાઈ કામદારો રોજમદાર કરાર આધારિત ફિક્સ પગારદાર અને અંશકાલીન સફાઈ કામદારોના હક્ક વિશેષાધિકારથી વંચિત રાખતી હોય જે વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના નેજા હેઠળ સમગ્ર ગુજરાતની ૧૬૨ નગર પાલિકાઓના કાયમી રોજમદારો પાંચ દિવસ વિવિધ કાર્યક્રમો યોજી રહયાછે જેમાં પાંચ તારીખ બાદ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના હોવાનુ જણાવી રહ્યા છે.

11 2

જે બાબતે આજે વાલ્મીકિ સમાજથી ચારચોક સુધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી નગરપાલિકા કચેરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી રેલી સાથે સુત્રોચ્ચાર કરી માંગણીઓ વ્યક્ત કરી હતી.

12

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.