કેશોદની વાસાવાડી પે સેન્ટરમાં બાળકો પાણીના કેરબા, ટેબલ, બાકળા ઉપાડવા સહીતના કામ કરતા જોવા મળ્યા
કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા શાળાને ડીઝીટલ ક્લાસ રૂમની ભેટ આપેલ તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હોવાનુ આવ્યુ બહાર આવ્યું છે.
શું દરરોજ આ બાળકો પાસે કરાવવામાં આવતુ હશે કામ? શુ આ બાબતે શાળા સંચાલકો અજાણ હશે…? એવી અનેક બાબત ચર્ચાનો વિષય બન્યો છે.