કેશોદ નગરપાલીકા જર્જરીત બિલ્ડીંગો અંગે અવાર નવાર આ બિલ્ડીંગનાં વેપારીઓ રજૂઆત કરતા હોય છે. પરંતુ તંત્રના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. ત્યારે આજે બપોરના સમયે અચાનક શરદચોક વિસ્તારમાં આવેલા નગરપાલીકા વર્ષો જુના બિલ્ડીંગનો રોડ પર આવેલા રવેશ પરની છતનો ભાગ ધરાશાયી થતા ત્યાંથી પસાર થતો રાહદારી સહજમાં આ અકસ્માતથી બચી જવા પામેલ હતો ત્યારે આ જર્જરીત બિલ્ડીંગ કોઈનો ભોગ લે તે પહેલા તેને તોડી પાડવામાં આવશે કે કેમ? તે એક પ્રશ્ર્ન છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત