કેશોદ નગરપાલિકા હસ્કતકના કેશોદ તાલુકા પંચાયતની સામે આવેલા વર્ષો જુના બીલ્ડીંગની હાલત હાલમાં ખરાબ સ્થિતિમાં છે અને આ ત્રણ માળનું બીલ્ડીંગ હાલ જર્જરીત હાલતમાં છે અને તેના બાંધકામમાંથી પોપળા ખરે છે અને સ્લેમ અને પીલોળની ખીલાસરીઓ દેખાઇ રહી છે. ત્યારે આ જર્જરીત બીલ્ડીંગનો કોઇ ભાગ વરસાદના કારણે પડીને લોકોને કે વેપારીઓને જાનનું જોખમ ઉભું કરે તો તેનું જવાબદાર કોણ આ બાબતે ઘ્યાનમાં રાખીતે તાલુકા પંચાયત સામેના પાલિકા હસ્તકના બિલ્ડીંગના વેપારીઓએ નગરપાલિકા કચેરીમાં આવેદન આપ્યું છે.
કેશોદ નગરપાલિકા હસ્તકનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં
Previous Articleજેતપૂરના નવાગઢમાં બંધ મકાનમાં રૂ.૧.૪૫ લાખની મત્તા ચોરાઈ
Next Article “આર્ટ ઓફ લીવીંગ” દ્વાર “હોમ ગાર્ડનીંગ ટ્રેનીંગ”