કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સાતમ આઠમ પછી એક પણ દિવસ વરસાદ ન પડીયો હોય તેવુ બન્યુ નથી સતત પડી રહેલા વરસાદથી નદી નાળા અને ડેમો છલકાઈ ગયા છે અને ખેતરમાં પણ અડધા અડધા ફુટ પાણી ભરાઈ ગયા છે ત્યારે સતત વરસાદ ચાલુ રહેશે તો હવે મગફળીના પાક ને નુકશાન થવાની પણ શક્યતા છે હાલમાં વરસાદી માહોલ યથાવત છે અને વધુ વરસાદ પડે તેવી સ્થિતિ પણ વાતાવરણ પણ થી જોવા મળે છે
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…