કેશોદના અક્ષયગઢ રોડ પર આવેલા સિઘ્ધાર્થ વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દલિત સમાજના વિદ્યાર્થીઓએ ઉજવળ દેખાવ કરતા દલિત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અનેક લોકો તથા મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે આ સન્માનના પ્રત્યુતરમાં વિદ્યાર્થીઓને જણાવાયું હતું કે, અમારા માટે સમાજના ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેના પરીણામે આજ અમોને આટલી સફળતા મળી છે જો સમાજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કલાસ શરૂ કરવામાં આવ્યા હતા તેના પરીણામે અમો આજે આવી પરીક્ષાઓમાં સફળતા મેળવી શકયા છીએ તેમ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…