કેશોદ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારી ની મગફળી ઉપર કબ્જો કરવા જતાં વિવાદ સર્જાયો છે. વિવાદ ત્રણ વર્ષ થી શેષન ભરતા વેપારીની લાખોની મગફળી કરાય હતી સ્થગિત.વેપારી પેઢી પટેલ વલ્લભદાસ એન્ડ કું ની પેઢી સામે યાર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ સીલ કરેલ 3607 ગુણી મગફળી ના જથ્થા નો કબજો કરવા અધિકારીઓએ પહોંચ્યા છે.