કીર્તિએ હંમેશા તેના ટ્રેડિશનલ લુકથી તેના ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. દક્ષિણ ભારતીય સુંદરીએ બ્લુ-વાઈટ ચેક્સ સાડી પહેરી હતી જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સાડીને એક સરળ છતાં આકર્ષક સ્ટાઇલવાળા વાઈટ નેટ બ્લાઉઝ સાથે સ્ટાઈલ કરી. ‘દશેરા’ સ્ટારે ન્યુડ લિપ શેડ સાથે પિંક આઈ મેકઅપ પસંદ કર્યો. સાથે વાઈટ રીબીનથી સ્ટાઈલ કરેલ હેર તેના સમગ્ર દેખાવને વધુ નિખાર્યું. કીર્તિએ ક્રીમ ડાયમંડ બુટ્ટી અને એક મેચિંગ રીંગ સાથે આઉટફિટને એક્સેસરીઝ કર્યો.

Snapinsta.app 455111190 18411767143072617 3208427180656226628 n 1080 Snapinsta.app 455115926 18411767176072617 8815161975505460757 n 1080 Snapinsta.app 455181135 18411767167072617 1424920274312252683 n 1080 Snapinsta.app 455255203 18411767110072617 3616250271242420782 n 1080 Snapinsta.app 455016360 18411767134072617 1441710330649343779 n 1080 Snapinsta.app 455073071 18411767089072617 4297952554231403902 n 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.