વરસાદના મૌસમમાં સૌથી વધુ તકલીફ ઓઇલી સ્કીન વાળા લોકોએ થાય છે. વરસદમાં પલરવને કારણે તેમની સ્કીન વધુ ઓઇલી દેખાય છે. આને કારણે મોઢા પર પિંપલ્સ વધુ દેખાય છે. આજે અમે તમને એ જણાવીશું કે વરસદમાં પણ તમે કેમ સૌથી સુંદર દેખાઓ…
મેટ સનસ્ક્રીન
સનસ્ક્રીન લગાવવાથી સ્કીનની નેચરલ ઓઇલ ખત્મ નથી થતો. આ સનસ્ક્રીન હાથ, પગ, બોડી વગેરે જેવા શરીરના ભાગે લગાવવી જોઈએ જે વરસાદને કારણે ભીના થાય છે.
મેટ લિપસ્ટિક…
ચોમાસાની ઋતુમાં બધી છોકરીઓ તૈયાર થઈને બહાર નિકડવા માંગે છે પરંતુ વરસાદને કારણે તેઓ તૈયાર થઈને બહાર નિકડી સકતી નથી માટે આવા સમયે મેટ લીપસ્ટિક લગવી શકે છે. આ લિપસ્ટિક વરસાદને કારણે હોઠ પર ફેલાતી નથી.
આંજણ…
ચોમાસામાં તમારી આંખોની સુદરતા જાળવી રાખવા અને ફેસ ને એક અલગ દેખાડવા મટે આંજણ કરવું જોઈએ. અને આ આંજણ ફેસને એક ગ્લો પણ આપે છે.
બોડીલોશન ….
વરસદમાં પલડ્યા પછી જો તામરા હાથમાં કળાશ નજર આવે તો તારત જ બોડીલોશન લગાવી લેવી જોઈએ. જેનાથી તમારા હાથ અને પગની સ્કીન પહેલા જેવી જ રહે માટે વરસદમાં પલડ્યા પછી જરૂર બોડીલોશન લગાવવું જોઈએ.
હેયર સિરમ…
વરસદમાં પલડ્યા પછી આપના વાળ પલડીને ડુચા જેવા થઇ જતાં હોય છે અને વાળ લાંબા હોવાને કારણે ધોવામાં પણ મુશ્કેલી થતી હોય છે માટે આવા સમયે વાળમાં સિરમ લગાવવાથી તે પહેલાની જેમ જ થઈ જાય છે.
માટે જો તમે આ વરસાદમાં પલળવા પણ માંગો છો અને એની સાથે સાથે સુંદર દેખાવા પણ માંગ છો તો આ પાંચ વસ્તુને જરૂર ટ્રાય કરવી જોઈએ.