મોનસુનમાં આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ‚રી હોય છે કેટલીક વાર મોનસુનમાં આંખોમાં સોજો, બળતરા, લાલશ જેવી સમસ્યા ઉપ્તન્ન થઇ જાય છે આ સમસ્યાઓથી બચવા માટે આ વાતોનું વિશેષ ધ્યાન રાખો.

  • ગંદા હાથ :- ગંદા હાથથી આંખને સ્પર્શ કરવો જોઇએ નહી.
  • ઠંડા પાણીનો ઉપયોગ :- આંખને ઠંડા પાણીથી ધુવો
  • સાબુથી હાથ ધુવો :- ઘરમાં જો કોઇ કંજ કિટવાઇરસથી પીડીત હોય તો તેની આંખોમાં દવા નાખી પછી હાથને સાબુથી ધોવા.અને જો વધારે મુશ્કેલી હોય તો ડોક્ટરને તપાસ કરાવી જોઇએ તથા આંખોમાં ખંજવાળ, લાલ થઇ જવી એ વધારે પુસ્તકો વાચવાથી કમ્પ્યુટર સામે કલાકો કામ કરવા કે વધારે ટેલિવિજન જોવાથી આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો આવી પરેશાની હોય તો વિશેષજ્ઞને મળો.
  • – આંખો મેકઅપથી દૂર રાખો :-બહાર જતી સમયે ચશ્મા લગાવો અને પરેશાની થતા આંખ મસળવી નહી. કોઇપણ સંક્રમણ થતા આંખોનો મેકઅપ કરવો જોઇએ નહી. જેથી આ મેકઅપ આંખોને નુકશાન પહોંચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.