ટ્રાન્સેક્શનને પ્રધાનતા આપતા થયો છે . જો કે ઇ-ટેલર્સ ગ્રાહકોને આર્કષવા અનેક લાલચ ભરેલી સ્કિમો આપતા હોય છે. પરંતુ શોપિંગ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જરુરી છે.

– વિજ્ઞાપનો વધુ ડિસ્કાઉન્ટનો દાવો કરે છે.

સેલ દરમ્યાન ઇલેક્ટ્રીક વસ્તુઓ પર લુભામણી આકર્ષક એડવર્ટાઇઝો દ્વારા લોકોને પ્રભાવિત કરતા હોય છે પરંતુ ધ્યાન દોરવાની વાત તો ખરેખર એ છે કે આ પ્રકારની ઓફર્સ માત્ર સિમિત બેંકો અથવા ક્રેડિટ કાર્ડો પર ઉપલબ્ધ હોય છે.

– એક્સચેન્ચ ઓફરો

ઘણાં પ્રોડક્ટસ પર કંપનીઓ ડિસ્કાઉન્ટ આપતી નથી, પરંતુ તેના પર એક્સચેન્જ ઓફર આપતી હોય છે. જો યુઝર્સ માટે નુકશાનકારક સાબિત થાય છે  કારણકે ઘણી વખત એક્સચેન્જ ઓફરમાં કં૫નીઓ પોતાની જુનો સામાન વેંચ્ી લેતી હોય છે.

– ફ્લાઇંગ બુકિંગ પર મળતી છુટથી બચો

વિમાન કં૫નીઓ યુઝર્સને ૨૦૦૦થી શરુ થનારા એયર ટીકીટ બુકિંગ મેલ મોકલે છે. યુઝર્સ આ ઓફરથી આર્કષિત થઇ જતા હોય છે. પરંતુ વધુ પ્રમાણમાં આ વિજ્ઞાપન માત્ર વાર્તા હોય છે. મતલબ એર ટિકિટ પર મળતી ટિકિટ અસલર કિંમતની જ હોય છે. જે નોન રિફંન્ડેબલ હોય છે. જો તમે ટિકિટ બુકિંગ કેન્સલ કરાવો તો પણ પૈસા પરત મળતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.