સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટાર ફિલ્મ ટાઈગર જીંદા હૈ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ નું પ્રથમ શેડિયુલ પૂરું થઈ પણ ગયું છે. હાલમાં સલમાન ખાન એરપોર્ટ પર સ્પોટ થયો હતો. અને હવે કેટરીના પણ અબુ ધાબી પહોચી ગઈ છે. હાલ માં કૈટરીના અને સલમાન ખાન આ ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે. કેટરીના કૈફ એ તેની અને ડાયરેક્ટર અલી અબાસ સાથે ની એક તસ્વીર સોશિયલ મીડિયા માં શેર કરી હતી. 2012 માં આવેલી ફિલ્મ એક થા ટાઈગર બોક્સ ઓફિસ પર સુપરહિત નીવડી હતી. એચએએલ આ ફિલ્મ ની સિકવલ નું શૂટિંગ થઈ રહ્યું છે. સલમાન ખાન ના ફેંસ આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.
Trending
- દવાની વિવિધ જાતોની 41 બેચો ગુણવત્તામાં નિમ્ન કક્ષાએ પહોંચી
- જિલ્લા-મહાનગરોના અધ્યક્ષ કોણ બની શકશે? આજે ભાજપ જાહેર કરશે ગાઇડલાઇન
- છ હજાર કરોડના કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ
- Ahmedabad: ભાટ ગામમાં નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી,1નું મો*ત,
- જામનગર: માવઠાની આગાહીના પગલે હાપા માર્કેટિંગ યાર્ડમા ટેકાની ખરીદી બંધ
- ઓખા: “સરસ્વતી સાધના યોજના” હેઠળ ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહનું આયોજન કરાયું
- પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
- અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ મામલે તપાસનો ધમધમાટ