દીકરીઓને ફ્રીજ ટીવી વોશિંગ મશીન 111 વસ્તુ ભેટ અપાશે
કાઠી દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્ન લગ્ન શનિવાર કાલે રેસકોસ ગ્રાઉન્ડ રમેશભાઈ પારેખ ઓપન એર થીયેટર આયોજન કરવામાં આવ્યું છે શુભેચ્છા મુલાકાતે આવેલા માણસુરભાઈ વાળાએ જણાવ્યું હતું કે કાઠી દરબાર ક્ષત્રિય સમાજ મામુજબની પરિવર્તનથી સમાજમાં જાગૃતિ લાવવા દાખલાઓ કાઠી દરબાર છત્રીય સમાજ માં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે
જેમાં દીકરીઓને ભેટ સ્વરૂપે 111 વસ્તુ કરિયાવર તરીકે આપવામાં આવશે જેમાં રજવાડી ઠાઠથી વરઘોડો કાઢવામાં આવશે જે સમૂહ લગ્નમાં નવયુગલો જોડાયા છે તેમના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવશે કાઠી દરબાર શત્રિય સમાજ દ્વારા ચાર નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
કાઠી દરબાર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન નું આયોજન માણસુરભાઈ વાળા મુળુભાઈ ચાવડા રાજુભાઈ વાળા પ્રકાશભાઈ માંજરીયા મહેન્દ્રભાઈ વાળા વિશાલભાઈ દવે ઉઠાવી રહી છે.