કેસરની અસલ સોડમ સ્વાદ પારખનારાઓ માટે નજરાણું
સોડમ અને આસ્વાદના મહારાજા કેસરની વિશ્વાશનીયતા સોનાથી પણ વધુ મહામુલ્ય જણાય છે પુજાથી લઇ સોડમ પ્રિય પકવાનને પોષાક માટે મુલ્યવાન ગણાતા કેસરના શોખીનો માટે હવે રાજકોટમાં ઘર બેઠેલા ઉપલબ્ધ થશે.
કાશ્મીરનું 100 ટકા પ્યોર કેસર કે જે રેડ ગોલ્ડ ઓય કાશ્મીર તરીકે ઓળખાય છે તે 100 ટકા પ્યોર ઇમ્પીરીયલ ગોલ્ડ બ્રાન્ડનું કેસર હવે રાજકોટમાં ઘેર બેઠા ઉપલબ્ધ છે. રાજકોટના જ મયુરભાઇ શાહ અને કિંજલભાઇ શેઠના સંયુકત સાહસ દ્વારા આ કેસરની ડીસ્ટ્રીબ્યુટર શીપ લેવા માં આવી છે. કંપની આ પ્રોડકટસ માટેનુ ફુડ લાયસન્સ ધરાવે છે અને પોતાના જ 100 એકર ના ખેતરમાં કેસરની ખેતી કરી પોતાની જ ફેકટરીમાં પ્રોસેસ કરી આ પ્યોર કેસર બનાવવામાં આવે છે જેની કંપની મનીબેંક ગેરેંટી પણ આપે છે. સાથો સાથ કાશ્મીરમાં જ લેહમાં ઉત્પન થતુ શીલાજીત કે જેના અનેક ફાયદા આયુર્વેદ માં બતાવવામાં આવ્યા છે. અને શકિતથી ભરપુર દુરનો કેસર ડાયફુટ મસાલો પણ હવે ઇમ્પીરીયલ ગોલ્ડ બ્રાન્ડમાં ઉપલબ્ધ છે. બધી પ્રોડકટ લેવા માટે આપ મયુરભાઇ શાહ મો. નં. 94282 00075 અને કિંજલ શેઠ મો. નં. 93288 42000 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.