કાશ્મીર માટે ટેરર ફન્ડિંગ અને યુવાનોને ગુમરાહ કરનાર હરામિ 1995માં દેશ મૂકી ભાગી ગયો હતો

અબતક, રાજકોટ

જમ્મુ કાશ્મીર ના વિકાસ માટે અવરોધરૂપ કલમ 370 ને માખણમાંથી મોવાળો ખેંચી લેવાય તેમ સરળતાથી નાબૂદ કરવામાં કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સફળતા એ કાશ્મીરમાં અત્યાર સુધી અલગતાવાદી તત્વોના શેકાતા રોટલા શેક આવવાનું બંધ ગયા હોય તેમ હુરિયત સહિતનાં સંગઠનોને કોઠીમાં મોઢું નાખીને રોવા જેવો વારો આવ્યો છે ત્યારે હુરિયતના નેતાઓ  ની પનોતી પાકિસ્તાનમાં પણ બેઠી હોય તે 1995માં ભારતમાંથી ભાગીને રાવલપિંડીમાં સેટ થયેલા અલ્તાફ એહમદ ભટ્ટ અને તેના 16થી વધુ સાગરીતો એ રાવલપિંડીમાં સરકારની આવાસ યોજનામાં કરેલી 140 કરોડ રૂપિયાની ગેરરીતિ નું કૌભાંડ બહાર આવતાં અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

અલતાફ બટ્ટ મૂળ કાશ્મીરના બળગામ ગામનો વતની હતો અને તે હિજબુલ મુજાહિદ્દીનના આંતકી ઝફર અકબરનો ભાઇ થાય 1993માં તેણે પીઓકે કેમ્પમાં પાકિસ્તાનમાં તાલીમ મેળવીને જમ્મુ-કાશ્મીરમાં ફરીથી લઈ યુવાનોને ઉમરા કરવાના કાળા કામો કર્યા હતા ભારતીય સુરક્ષાદળો નું દબાણ વધતા 1995માં તે ભાગી ગયો હતો અને કરાંચીમાંથી તે આઇએસઆઇ એજન્ટ તરીકે કામ કરતો હતો તાજેતરમાં રાવલપિંડીમાં યોજાયેલા આવાસ યોજનામાં 140 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે.

તેમાં અલ્તાફ બટની સંતવાણી ને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી અલ્તાફનોભાઈ ઝફર ગયા ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાન મેડિકલ કોલેજના પ્રવેશના કૌભાંડનું રેકેટ ચલાવતો હતો કુરિયર ગેરકાયદેસર રીતે કાશ્મીરી પરિવારના બાળકોને એમબીબીએસ નું એડમિશન આપતો હોવાનું બહાર આવ્યું હતું અલ્તાફ ભટ્ટ નો આખો પરિવાર લખમણ નો લાડકો હોય તેમ પાકિસ્તાનમાં અનેકવિધ કૌભાંડમાં સંડોવાયેલા હતો અલ્તાફ હેમંત ભટ્ટ અને પાકિસ્તાન સત્તાવાળાઓએ રાવલપિંડી ગ્રહ આવાસ યોજના માં 140 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવા બદલ ઝડપી લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.