૩૦૦ વોટ્સએપ ગ્રુપોમાં હિંસાના સંદેશા ફેલાવતા પથ્રબાજો
કાશ્મીરમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે તી અડામણમાં આતંકવાદીઓને મદદ કરવા માટે સનિક લોકો દ્વારા સૈન્ય ઉપર પથ્રમારો કરવામાં આવે છે. આ પથ્રમારા માટે સનિકો વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. આવા આશરે ૩૦૦ જેટલા ગ્રુપમાં પથ્રમારો કરવાનો હોય તેનો સંદેશો આપવામાં આવે છે જેને હિંસાખોરો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ ઉપરાંત અલગતાવાદીઓએ હિંસાખોરોને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે મોબાઈલ ફોન આપ્યા હોવાના અહેવાલો પણ બહાર આવી રહ્યાં છે.જયારે પણ હિંસાની સ્િિત પેદા ાય તે પહેલા અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવે છે.
જેી હિંસા અટકાવવામાં ઘણો ફાયદો ઈ રહ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ોડા દિવસ પહેલા જ બડગામમાં આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે ઈન્ટરનેટ સેવા બંધ હોવાના કારણે હિંસાની કોઈ ઘટના બહાર આવી ની. ઈન્ટરનેટ બંધ હોવાી હિંસાખોરો વોટ્સઅપનો ઉપયોગ કરી શકયા ન હતા. જેી પથ્રમારા માટે લોકોને જાણ જ ઈ નહોતી. આ અગાઉ જયારે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા ત્યારે ોડા સમયમાં જ હિંસા ભડકી ઉઠી હતી.
દરેક વોટ્સઅપ ગ્રુપમાં ૨૫૦ સભ્યો હોય છે. આવા ૩૦૦ ગ્રુપમાં સતત હિંસા માટેના સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા. જેી આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અડામણ દરમિયાન પથ્રબારો એકઠા ઈ શકે. નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, વોટ્સઅપ ગ્રુપના ઓપરેટરો સો પોલીસ અધિકારીઓએ વાતચીત કરી હતી અને તેઓને સમજાવવામાં આવ્યા હતા. જેી છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૯૦ ટકા જેટલા વોટ્સઅપ ગ્રુપ બંધ યા છે.