બડગામમાં સોમવારે આતંકીઓએ પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં પોલીસ ફોર્સે એક આતંકવાદીને ઠાર માર્યો. એન્કાઉન્ટર હજુ ચાલી રહ્યું છે. ન્યૂઝ એજન્સી મુજબ, બડગામના જુહામામાં આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો.
31 ડિસેમ્બરે CRPF કેમ્પ પર કર્યો હતો હુમલો
– જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર 31 ડિસેમ્બરે આતંકી હુમલો થયો હતો. જેમાં 3 કેપ્ટન સહિત 5 શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.