કરૂણા ફાઉન્ડેશન દ્વારા ગૌ આધારીત અર્થવ્યવસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર માં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, નારી ફાઉન્ડેશન તરફથી પૂજા શ્રીવાસ્તવ(કાનપુર), ગૌ વંશ મંથન તરફથી મોનીકા અરોરા(દિલ્હી), જન ઉર્જા મંચ તરફથી ડો.નિશિતા દીક્ષિત(હૈદરાબાદ) ઉપસ્થિત રહી વિષયોચિત્ત માર્ગદર્શન આપશે. આ વેબીનાર તા.08/03/2021 ના રોજ રાત્રે 9:00 કલાકે ગુગલ મીટ લીંક https://meet.google.com/zyc-uuag- પર થી જોડાઈ શકાશે. આ વેબીનારને કરુણા ફાઉન્ડેશનના ફેસબુક પેઇજ https://www. facebook.com/animal helplinekaruna foundation પર અને ડો. વલ્લભભાઇ કથીરિયાના ફેસબુક પેઇજ https://www. facebook.com/vallabh.kathiria પર લાઈવ નિહાળી શકાશે. સૌને આ વેબીનારમાં જોડવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં