કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં અલગ અલગ ૧૦ તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી જેમાં ગાય કૂતરા, બકરી, કાચબા, કુકડા, વાછરડાઓની સારવાર કરવામાં આવી હતી. ડો.એ.બી. ગડારા દ્વારા સંચાલીત કેમ્પમાં પશુ પાલનના લાભાર્થે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Trending
- સિવિલ હોસ્પિટલની સુવિધા મામલે AAPના કોર્પોરેટરે શું કહ્યું ??
- નલિયા ગામની ઓચિંતી મુલાકાત લેતા જીલ્લા વિકાસ અધિકારી
- ભાવનગર: વિધાર્થીઓએ દિલ્હીમાં શૈક્ષણિક અને સંશોધન કાર્યક્રમમાં લીધો ભાગ
- આશ્ચર્ય !! જુડવા બહેનોના જુડવા માર્ક્સ !!
- શેરબજારમાં કાલે શાંતિમઈ દિવસ પછી આજે પાછું રેડ ઝોનમાં…
- ઓગસ્ટ 2026 પછી દિલ્હીમાં ચાલશે ફક્ત EV ટુ-વ્હીલર્સનું રાજ…
- મુખ્યમંત્રીનો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય
- Red Magic 10 air માર્કેટને હચમચાવા તૈયાર…