કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં અલગ અલગ ૧૦ તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી જેમાં ગાય કૂતરા, બકરી, કાચબા, કુકડા, વાછરડાઓની સારવાર કરવામાં આવી હતી. ડો.એ.બી. ગડારા દ્વારા સંચાલીત કેમ્પમાં પશુ પાલનના લાભાર્થે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Trending
- ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર….
- BharatPeને મળી RBI તરફથી લીલી ઝંડી…
- ક્રિસ્પી મૂંગ દાળ ચીલા તમને આપશે ઉર્જા!!!
- ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરમાં ભાવભાવેશ્વર મહાદેવને અભિષેક કરતા મુખ્યમંત્રી
- “મિરેકલ ઓફ માઈન્ડ”એપ્લિકેશનના માધ્યમથી પેલીકન રોટોફ્લેક્સ પ્રા.લિ.ના 550 સભ્યોની ધ્યાન સાધના
- આદ્યશક્તિ ધામ અંબાજી બન્યું દેશની યુવા નારીશક્તિના ખેલ-કૌવત પ્રદર્શનનું ધામ
- સુજલામ સુફલામ જળ અભિયાન “કેચ ધ રેઈન – 2.0”ના આયોજન-અમલવારી સંદર્ભે બેઠક
- બેલાના રણમાં ગુમ થયેલા ઈજનેરની સતત ચોથા દિવસે શોધખોળ શરુ