કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં અલગ અલગ ૧૦ તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી જેમાં ગાય કૂતરા, બકરી, કાચબા, કુકડા, વાછરડાઓની સારવાર કરવામાં આવી હતી. ડો.એ.બી. ગડારા દ્વારા સંચાલીત કેમ્પમાં પશુ પાલનના લાભાર્થે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Trending
- પેરેંટિંગમાં ટાઇમ આઉટ ટેકનિક શું છે..?
- Mercedes-Benz એ તેનું 200,000મુ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ વેરિયન્ટ કર્યું બજારમાં રજુ…
- કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી રેલ કનેક્ટિવિટી મળશે; 19 એપ્રિલે PM મોદી કરશે ઉદ્ઘાટન
- ભાવનગર જિલ્લાના કલેક્ટર તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે સંભાળ્યો ચાર્જ!
- ધોરાજી : જૂનાગઢ રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામને પગલે હિત સમિતિનુ આંદોલન
- “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”
- ઉનાળામાં કીડીઓનો ત્રાસ વધ્યો છે..?
- ગુજરાતમાં વધુ એક જગ્યા એ આગ!!