- આ એવોર્ડ માટે 1.5 લાખથી વધુ નોમિની હતા જેના માટે 10 લાખથી વધુ મતો મળ્યા હતા.
National News : યુવા પેઢી એટ્લે માત્ર પરિવારનું ભવિષ્ય નથી, યુવા પેઢી એટ્લે દેશનું ભવિષ્ય. જો આજનો યુવાવર્ગ મજબૂત અને મહેનતી હશે તો દેશનું ઉજળું ભવિષ્ય નક્કી જ છે. ત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ આખાનો યુવા વર્ગ સોશિયલ મીડિયા સાથે એક બીજી રીતે સંકળાયેલો છે. આ સેમીમાં આ યુવા પેઢીને પ્રોત્સાહન આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વાર “નેશનલ ક્રિએટર એવોર્ડ”નું આયોજન કર્યું છે જેમાં સોશિયલ મીડિયાના યુવા કન્ટેન્ટ ક્રિએટરને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે 1.5 લાખથી વધુ નોમિની હતા જેના માટે 10 લાખથી વધુ મતો મળ્યા હતા. જજ તરીકે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી અને પ્રશન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
“નેશનલ ક્રિએટર એવોર્ડ” દેશ અને વિદેશના 23 ક્રિએટરોને આપવામાં આવ્યો છે જેમાં 20 ભારતીય સર્જકો અને 3 વિદેશી સર્જકોનો સમાવેશ થયો છે. 20 અલગ અલગ કેટેગરીમાં સંસ્કૃતિ, ટેકનૉલોજિ, પરંપરા, ગેમિંગ, બિઝનેસ વગેરે ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એવોર્ડ વિજેતાની યાદી
best fitness category
રણવીર, શો ‘ફિટનેસ મંત્ર’
best prakruti and nature creator
પંકતિ પાંડે, નેચરો સાયન્ટિસ્ટ (અમદાવાદ)
best creative for social change
જયા કિશોરી, “મીરા” આધ્યાત્મિક વિશ્વ ‘વાર્તાકાર’
Best agri creator
લક્ષ ડબાસ
Best cultural embasedor
મૈથિલી ઠાકુર, સિંગર પાવર ઓફ મ્યુઝિક
Best international creator
કિલી પોલ (તાંઝાનિયા), કેસેન્ડ્રા (જર્મન), ડ્રુ હિક
Best creator tourism and travel
કામ્યા જાની
Best creator in tech
“ટેકનિકલ ગુરુ” ગૌરવ ચૌધરી
Best creator svachata abhiyan
મલ્હાર કાલેમ્બે
Best creator samrudhdh fashion parmpara haritage fashion icon
જ્હાન્વી સિંહ
Best creative creator female
શ્રદ્ધા કોમેડી સર્જક “આયો શ્રદ્ધા”
Best creative creator male
RJ રૌનક
Best creatring food
કવિતાનુ રસોડું kavita’s kitchen (house wife)
Best creator in education category
નમન દેશમુખ -ટેકપ્લસગેડેગટ્સ
Best health & fitness
અંકિત બૈયનપુરિયા “રામ રામ ભાઈ સરને”
Best gaming creator
નિશ્ચય ટ્રિગર મેન યુટ્યુબર ગેમર
Best micro creator
અરિતમ,
Best Nano MicroCreator
પિયુષ પુરોહિત
Best celebrity creator
અમન ગુપ્તા