કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલા સમય પ્રમાણે 4 વાગે યેદિયુરપ્પા બહુમત પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. આમ યેદિયુરપ્પાએ ફરી રાજ્યમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. આમ 4 દિવસના રાજકીય નાટ્યાત્મકનો અંત આવ્યો છે.

Yeddyurappa BJP KARNATAKA POLITICE ELECTIONત્યારે હવે રાજ્યમાં હવે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર બનવાને લઇને કવાયત આગામી સમયમાં હાથ ધરે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે છેલ્લા બે દિવસથી યેદિયુરપ્પા ભાજપ સરકારને બહુમતિ મળશે તેવો દાવો કરી રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.