કર્ણાટકમાં રાજકીય ક્ષેત્રે ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે સવાર સુધી કર્ણાટકમાં સ્પીકર કોણ બનશે તેની કોંગ્રેસ અને બીજેપીના નેતા વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. તે દરમિયાન બીજેપીના સુરેશ કુમારે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાથી હવે કોંગ્રેસના રમેશ કુમારનું સ્પીકર બનવું ફાઈનલ થઈ ગયું છે.
Congress’ Ramesh Kumar elected as Speaker of #Karnataka Assembly. pic.twitter.com/XxSi1VkN55
— ANI (@ANI) May 25, 2018
સ્પીકરની ચૂંટણી પછી ફ્લોર ટેસ્ટ
કુમારસ્વામીની એક સીટ અને એક સ્પીકરની બેઠક ઘટતા સંખ્યાઃ 220
બહુમતી માટે જરૂરીઃ 111
કોંગ્રેસ (78-1 સ્પીકર) + જેડીએસ(38-1 કુમારસ્વામી)= 114
ભાજપ = 104
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com