કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થતાં જ યેદિયુરપ્પાએ શિમોગના શિકારીપુરામાં તો કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું છે. યેદિયુરપ્પાએ ભાજપને 150 સીટ અપાવવાનો વાયદો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15મેએ આવશે
-9 વાગ્યા સુધીમાં 10%થી વધુ ટકા મતદાન થયુ છે.
-મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.
– કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌજાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માગે છે.
કોંગ્રેસનાં સિદ્ધારમૈયા અને જેડીએસનાં કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે જયારે ભાજપના યેદુરપ્પા માત્ર 1 સીટ પરથી જ લડી રહ્યા છે.
Bellary: BJP’s B.Sriramalu performed ‘gau pooja’ (cow worship) before casting his vote. He is contesting against CM Siddaramaiah from Badami constituency. #KarnatakaElections2018 pic.twitter.com/Ht3akZlzK3
— ANI (@ANI) May 12, 2018
10,6% voting till 9 am in #KarnatakaElections2018 pic.twitter.com/gvCJHFXhcl
— ANI (@ANI) May 12, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com