અભિનેતાએ સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી છે અને કરિશ્માની સ્ટાઇલ વૃંદા સારંગે કરી હતી. તેણીએ સાડી સાથે ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેર્યું હતું જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ હેવી નેકલેસ સાથે હાઈ નેક લાઇનનું બ્લાઉઝ પહેર્યું જેમાં તે આકર્ષણનું કેન્દ્ર બની.