- શહેર ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ અંતર્ગત કમલમ ખાતે શહિદ પરિવાર તેમજ સૈનિકોના પરિવારનું સન્માન કરાયું
કા2ગીલ વિજય દિવસ (તા.26 જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌ2વનો દિવસ છે. લગભગ 3 મહિના સુધી ચાલેલા ભા2ત-પાકિસ્તાન કા2ગીલ યુધ્ધ દ2મિયાન આપણા બહાદુ2 સૈનિકોએ 26 જુલાઈ, 1999 ના 2ોજ કા2ગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, 2ાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના સંકલ્પરૂપે આપણે આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વા2ા ઉજવીએ છીએ.
ભાજપ અગ્રણી ભ2તભાઈ પંડયાનો વક્તવ્યનો કાર્યક્રમ 2ાખવામાં આવેલ જેમાં તેઓએ કહયુ ં હતું કે કા2ગીલ વિજય દિવસ ભા2તના સ્વાભિમાન, અદભુત પ2ાક્રમ અને ર્દઢ નેતૃત્વનું પ્રતીક છે. ભા2તીય સેનાએ ઓપ2ેશન વિજય હેઠળ મહા લશ્ક2ી અભિયાન ઉપાડયુ ં. 16000 ફૂટ ઉંચાઈએ બેઠેલા દુશ્મનને હ2ાવવ
આપણી આર્મી અને એ2ફોર્સેએ સંયુક્ત ઓપ2ેશન ચાલુ ર્ક્યુ. અશક્યની હદે અઘરૂં લાગતું કામ આમાં ભા2તના પક્ષ્ો જાનહાનિ થાય એ નકકી વાત હતવ. દુનિયાનુ ં આ પહેલું લશ્ક2ી અભિયાન છે જે 16000 ફુટ ઉંચાઈએ બેઠેલા દુશ્મનને હ2ાવી હટાવવા સફળ થયું. 30000 જેટલા ભા2તીય લશ્ક2ના જવાનો આ ઓપ2ેશનમાં શામીલ થયા. જો કે આપણા પ27 સૈનિક શહીદ થયા અને 1363 સૈનિક ધાયલ થયા. આ યુધ્ધમાં અટલજીની સ2કા2ે સેનામાં છુટૃો દો2 આપ્યો હતો અને એટલે જ અઢી મહિનાના ટૂંકાગાળામાં દુશ્મનને હ2ાવવા આપણે સફળ 2હયા.
આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીક2 અને પ્રખ2 વક્તા શૈલેષભાઈ સગપ2ીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ ં હતું કે કા2ગીલ વિજય દિવસ આપણને ઉત્સાહ પણ ભ2ે છે, વિજયનો વિશ્ર્વાસ પણ ભ2ે છે સાથે સાથે ત્યાગ અને તપસ્યા માટે મસ્તક નમાવવા માટે મજબુ2 પણ ક2ે છે. કા2ગીલનો વિજય અનુશાસન, કઠો2 પિ2શ્રમ, વી2તા, ત્યાગ, બલિદાનની પ2ંપ2ા અને સંવેદનાથી ભ2ેલો છે. આજે જયા2ે આપણે આ દિવસને યાદ ક2ીએ છીએ ત્યા2ે આપણે શહિદ વી2ોએ આપેલ બલિદાન માટે મસ્તક નમાવી નત:મસ્તક થઈ જઈએ છીએ. આ કાર્યક્રમનુ ં સંચાલન શહે2 ભાજપ મંત્રી ડો.માધવ દવેએ ર્ક્યુ હતુ ં. આ સાથે આ કાર્યક્રમમાં શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલા, શહે2 ભાજપ યુવા મો2ચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી મીલન લીંબાસીયા, સહદેવ ડોડીયા સહિત શહે2 ભાજપના આગેવાનો તેમજ યુવા મો2ચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહે2 ભાજપ કાર્યાલયમંત્રી હ2ેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.
બક્ષીપંચ મોરચા દ્વારા શહીદોને પુષ્પાંજલી અર્પણ
કા2ગીલ વિજય દિવસ (તા.26 જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌ2વનો દિવસ છે. લગભગ 3 મહિના સુધી ચાલેલા ભા2ત-પાકિસ્તાન કા2ગીલ યુધ્ધ દ2મિયાન આપણા બહાદુ2 સૈનિકોએ 26 જુલાઈ, 1999 ના 2ોજ કા2ગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, 2ાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના સંકલ્પરૂપે આપણે આ દિવસને વિવિધ કાર્યક્રમો ા2ા શહિદોને શ્રધ્ધાંજલી આપવા અને દેશ ખાત2 પોતાના પ્રાણ ન્યોછાવ2 ક2ના2 સૈનિકોને આવતી પેઢી પણ યાદ 2ાખી શકે તે માટે શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન અને શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ લલીત વાડોલીયાની આગેવાનીમાં 2ાજકોટ
શહે2ના કિશાનપ2ા ચોક ખાતે પૂષ્પાંજલીના કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ હતું. આ તકે શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ધા2ાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, 2મેશભાઈ ટીલાળા, શહે2 ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મી2ાણી, શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી.ધામેચા, બાબુભાઈ માટીયા, નિલેશભાઈ જલુ, ચમનભાઈ સિંધવ સહિત શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ ા2ા શહિદ વી2જવાનોને પૂષ્પાંજલી અર્પણ ક2વામાં આવેલ હતી.
યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં યોજાઈ મશાલ રેલી: શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ જોડાયા
2ાજકોટ ભા2તીય જનતા પાર્ટીએ 2ાજકોટના તમામ વોર્ડમાં કા2ગીલ દિવસ વિજય અંતર્ગત મશાલ 2ેલી પ્રદેશ ભાજપ યુવા મો2ચાના અધ્યક્ષ્ા ડો.પ્રશાંત કો2ાટ તેમજ શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ના માર્ગદર્શન અને શહે2 ભાજપ યુવા મો2ચાના પ્રમુખ કિશન ટીલવાની આગેવાનીમા આયોજન ક2વામાં આવેલ હતું. આ 2ેલીમાં ભાજપના અગ્રણીઓ વોર્ડ નં. 1 માં ધા2ાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.2 માં મહામંત્રી શહે2 ભાજપ ડો.માધવ દવે, વોર્ડ નં.3 માં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, વોર્ડ નં.4 માં મહામંત્રી શહે2 ભાજપ અશ્ર્વિન મોલીયા, વોર્ડ નં.પ માં ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં.6 માં મેય2 નયનાબેન પેઢડીયા, વોર્ડ નં.7 માં 2ાજયસભા સાંસદ 2ામભાઈ મોક2ીયા અને અગ્રણી કાર્યર્ક્તા પ્રતાપભાઈ કોટક, વોર્ડ નં.8 માં મુકેશ દોશી, વોર્ડ નં.9 માં પૂર્વ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, વોર્ડ નં.10 માં પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, વોર્ડ નં.11 માં પ્રદેશ ઉપાધ્યક્ષ્ા ડો.ભ2તભાઈ બોઘ2ા,
વોર્ડ નં.12 માં પૂર્વ મેય2 ડો.પ્રદિપ ડવ, વોર્ડ નં.13, માં ધનસુખભાઈ ભંડે2ી, વોર્ડ નં.14 માં ધા2ાસભ્ય 2મેશભાઈ ટીલાળા, વોર્ડ નં.1પ માં પૂર્વ ધા2ાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોર્ડ નં.16 માં સાંસદ પ2શોતમભાઈ રૂપાલા અને શિક્ષ્ાણ સમિતિના ચે2મેન વિક્રમભાઈ પૂજા2ા, વોર્ડ નં.17 માં શહે2 ભાજપ મહામંત્રી વિ2ેન્દ્રસિંહ ઝાલા અને વોર્ડ નં.18 માં ધા2ાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબ2ીયા મશાલ 2ેલીમાં જોડાયા હતા. આ મશાલ 2ેલીમાં જે તે વોર્ડની શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહે2 ભાજપના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.