લગ્ન પ્રસંગ હોય છે ફેસ્ટિવલ સીઝન ખાવામાં આવતી મીઠાઇ, નેટ નાઇટ, પાર્ટીઝ અને સમય વિનાનું ભોજન આપણા શરીરને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. આ પેટમાં બ્લોટિંગ અને એસિડિટી જેવી અનેક પરેશાનીઓ ઉત્પન્ન કરે છે. જો તમારી સાથે પણ આવુ જ કંઇક થતુ હોય તો આજે કરીના કપુરની ન્યુટ્રિશનિસ્ટ રુઝુતા ડિવેકરની ટિપ્સ ચોક્કસથી અપનાઓ જેનાથી તમારા આ પરેશાનીઓ પળભરમાં ખતમ થઇ જશે.
– શેરડી : તેને ખાઓ અથવા જ્યુસ પીવો. આ ફળમાં રહેલું ગ્લ્યાકોલિક એસિડ, ચહેરા પર ગ્લો લાવવા અને એકમે ખતમ કરવાનું કામ કરે છે. તે કોલેજન ટિશ્યુને રિસ્ટોર કરે છે એટલુ જ નહીં પરંતુ આ એસિડનો ઉપયોગ અનેક પ્રકારના મોંઘા પીલ્સ અને કોસ્મેટીક બનાવવા માટે પણ કરવામાં આવે છે. બસ આ સરળ ટિપ્સને અપનાવી જુઓ અને મેળવો ગ્લોઇંગ ત્વચા.