Share Facebook Twitter WhatsApp કરણ જોહર: GQ મેન ઓફ ધ યર 2023 ના વિજેતા થયા છે. કરણ જોહરને ઈવેન્ટમાં તેનો ‘ફર્સ્ટ’ ડિરેક્ટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. જેમાં તે ગ્રીન જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા માળિયા છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના સ્ટાઇલિશ ફોટા શેર કર્યા છે. KaranJohar