કપિલ શર્માએ શેર કર્યો ૨૮ વર્ષ જુનો ફોટો, તમે ઓળખી પણ નહીં શકો
દેશના શ્રેષ્ઠ પૈકીના કોમેડિયન કપિલ શર્મા પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનની ગતિવિધિઓ માટે હંમેશા ચર્ચામાં રહે છે થોડા મહિના પહેલા તેમના ટ્વિટ ના કારણે ચર્ચાઓ જાગી હતી.
કોમેડી નાઇટ વિથ કપિલ જેવી શ્રેણીઓના કારણે લાખો ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર કપિલ શર્માએ તાજેતરમાં એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો 28 વર્ષ જૂનો છે, આ તસવીરમાં તેને ઓળખવો પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે.