આ અંગે જાણકારી આપતા એક યુનીટે મેમ્બરે જણાવ્યું હતું કે કંગનાને તાત્કાલિક નજીકની એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં તેને પહેલાં તો તેને આઈસીયુ માં શિફ્ટ કરવામાં આવી હતી.તેને નાકથી ઉપર બરાબર બે આંખની વચ્ચે ઘા વાગ્યો છે.તેને ૧૫ટાંકાઆવ્યા છે.

કંગના ની આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈ પર આધારિત છે.જેમાં તલવાર યુદ્ધનો એક સીન હતો.આ સીનના શુટીંગ દરમિયાન એક ભૂલ થતાં કંગનાને આ ગંભીર ઇજા થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.