સીનીયર પ્રશિક્ષક દિપકભાઈ પંજાબીના સાનિધ્યમાં ચાર દિવસ સુધી કોર્ષ ચાલશે:
શ્રી શ્રી રવિશંકરજી વિડિયો કોન્ફરન્સનાં માધ્યમી કરશે સંવાદ
આર્ટ ઓફ લીવીંગ દ્વારા આવતીકાલી સીનીયર પ્રશિક્ષક દિપકભાઈ પંજાબીના સાનિધ્યમાં ડીએનએસ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્ષ દરમિયાન શ્રી શ્રી રવિશંકરજી સો દેશભરનાં સાધકોને ૨ સેશનમાં સંવાદનો અનેરો મોકો મળશે. આ વિશે વિસ્તૃત વિગત આપવા દિપકભાઈ પંજાબી, તુષારભાઈ વકાણી, નરેન્દ્રભાઈ નવાણી, વિનોદભાઈ મજીઠીયા, મહેન્દ્રભાઈ, જયેશભાઈ તેમજ કેતનભાઈએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વર્તમાનમાં ભાગ-દોડ ભર્યા માહોલમાં દરેક વ્યક્તિ સફળ વાની મહત્વકાંક્ષા ધરાવે છે ત્યારે તમામને ‘ટોચ’ પર પહોંચવાની મહેચ્છા હોય છે. ટોચના સન પર પહોંચવા માટે સાહસ તા હિંમતના અભાવે લોકો પોતાની જાતને સીમીત માની લે છે જેી તેને તનાવ આવે છે. આવા સમયમાં મનનો ડર દૂર કરી તટસ્તા સો આગળ વધવાી ધારેલા કાર્યો સરળતાી પાર પડે છે. આવું જ કંઈક શીખવતો કોર્સ એટલે ‘ડીએસએન’ જેનું આયોજન આર્ટ ઓફ લિવિંગ સંસ દ્વારા દેશભરના કેન્દ્રોમાં આવતીકાલ તા.૨૯ થી ૧ એપ્રીલ દરમ્યાન આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટના સીનીયર પ્રશિક્ષક દિપકભાઈ પંજાબીના સાનિધ્યમાં આ કોર્સનું આયોજન વા જઈ રહ્યું છે. જેમાં પ્રમ વખત ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી બે સેશન અંતર્ગત સાધકો સો સંવાદ કરશે જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે જેમાં હેપીનેસ કોર્સ કરેલા કોઈ પણ સાધનો જોડાઈ શકે છે.
દિપકભાઈ ખૂબ જ નાની વયમાં આર્ટ ઓફ લિવિંગ સંસના અનેકવિધ કોર્સના પ્રશિક્ષક છે જેમના પર ગુરૂદેવની ખાસ કૃપા છે તા આ કોર્સમાં તેમના સાનિધ્યમાં ગુરૂદેવની વિડિયો પર લાઈવ ઉપસ્થિતિનો સુભગ સમન્વય જોવા મળશે જેનો લ્હાવો આર્ટ ઓફ લિવિંગ સંસના જુના સાધકોને મળવા જઈ રહ્યો છે. આ કોર્સ માટેનું સ્ળ “સ્નેહ નિર્જર કિડની સવાણી હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ રહેશે. વધુ માહિતી માટે નરેન્દ્રભાઈ મો.નં.૭૦૧૬૯ ૭૪૪૬૫નો સંપર્ક કરવો.