• અબતકની શુભેચ્છા મુલાકાતમાં રોયલ વણિક મેરેજ બ્યુરો સભ્યોએ આપી વિગત

નવનાતના વિશ્વ વણિક સંગઠન ના ઉપક્રમે અમો રોયલ વણિક મેરેજ બ્યૂરો” ના સમન્વય સાથે પસંદગી મેળાવડો નું આયોજન તા.9/6/24 ને રવિવાર ના રોજ સવારે:9:00થી4:00  રૂષમ વાટિકા (સી.એમ.શેઠ) ન્યુ 150 ફૂટ રીંગરોડ, કટારીયાચોકડીથી ડાબી બાજુ, મોટામવા, રજાકોટ કરી રહ્યા છીએ.પસંદગી મેળાવડામાં  ફક્ત ફૂડ કુપન નો ચાર્જ વ્યકિતદીઠ ભરવાનો રહેશે. યુવાન યુવક અને યુવતી ભાગ લઈ શકશે સાથે પરિવારજનો ભાગ લઈ શકશે.અબતકની શુભેચ્છા મુલાકાતમાં સંજય મહેતા જણાવ્યું હતુ કે,  આ યુવા મેળામાં વ્યકિત હાજર રહેવા ના છો તેની જાણ કરવી જેથી વ્યવસ્થા સારી રીતે થય શકે રોયલ વિણક મેરેજ બ્યુરો મો. 63558 96388 અથવા મો.94293 23470નંબર પર તે માટે ક્ધફર્મેશન આપવાનું રહેશે.

જે મેમ્બર્સ રોયલ મેરેજ બ્યુરો જે ફી ભરીને મેમ્બર્સ બન્યા હશે તે મેમ્બર્સ ને તા.16-6-24 થી દર રવિવારે સવારે 9:00 થી 1:00 વણિક-ભવન શેઠ ઉપાશ્રય, 150 ફૂટ રીંગ રોડ, કેકેવી ચોકનજીક, પ્રસંગ હોલ પાસે, રાજકોટ શેઠ ઉપાશ્રયમાં બાયોડેટા જોવા મળશે. વિશેષ માહિતી માટે 9099964996 પર સંપર્ક કરવો.  ે ફોન નંબર વોટ્સઍપ દ્રારા મોકલવા   અનુરોધ કરવામાં આવ્યો છે.અબતકની શુભેચ્છા મુલાકાતે સંજય મહેતા, ધનંજય રસીકલાલ ઉપાધ્યાય, નિરજભાઈ શાહ,  હર્ષ ગોડા, ફાલ્ગુનીમહેતા, સોનલ ચાવડા, મનીષભાઈ, ડો. અશિતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.