કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કાલાવાડ રોડ પર આવેલા કરોડો લોકોના આસ્થા કેન્દ્ર સમાન અક્ષર મંદીર ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શનને વંદનો લ્હાવો લીધો હતો. મંદીર ખાતે તેમના આગમનને પં.પૂ. અપૂર્વ સ્વામીએ વધાવ્યું હતું. મંદીર પરિસરની પણ તેમણે મુલાકાત લીધી હતી અને ભગવાનશ્રી નીલકંઠ વર્ણી પર જલાભિષેક કર્યો હતો. આ સમયે તેમની સાથે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને રાજકોટ મહાનગર ભાજપ દંડક રાજુભાઇ અગેરા પણ જોડાયા હતા.
Trending
- ગળા કાપતી પતંગની દોરીઓનો વપરાશ અટકાવવા જાગૃતતા રેલી
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી