તેજસ્વી તારલાઓનું સન્માન, અતિથીઓનું સ્વાગત અને રાસગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન: અધ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલની ઉપસ્થિતિ
સાવલીયા પરિવાર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સિનેમાની સામે, જીમીયસ સ્કુલની બાજુમાં આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે સારસ્વત સન્માન સમારોહ અને મિલનોત્સવનું આયોજન કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલની વિશેષ ઉ૫સ્થિતિ રહેશે.
રાજકોટ શહેરમાં વસતા તમામ સાવલીયા પરિવારજનોના સ્નેહમિલન થકી એકબીજાને જાણવા અને સમજવાનો અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાવલીયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન તેમજ સારસ્વત સન્માન સમારોહનું આવતીકાલે રામેશ્ર્વર પ્લોટ, જીનીયસ સ્કુલની બાજુમાં કોસ્મોપ્લેક્ષ સિનેમાની સામે કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સાંજે પ કલાકે આગમન ૫.૧૫ કલાકે દિપ પ્રાગટય, ૫.૨૦ કલાકે ગણેશ વંદના, ૫.૩૦ કલાકે ઉદબોધન, ૬.૦૦ કલાકે તેજસ્વી તારલાઓનું સન્માન, સાત કલાકે અતિથિઓનું સ્વાગત ૮ કલાકે આભાર દર્શન અને ૮.૧૫ કલાકે ભોજન સમારંભ યોજાશે. આ સાથે ૯ કલાકે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે ગુજરાત બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશ ગજેરા અને ભોજલધામ ફતેપુરના મહંત ભકિતરામ બાપુ ઉ૫સ્થિત રહેશે.
આ તકે જીજ્ઞાસા બાબુભાઇ સાવલીયા, સંદીપ વજુભાઇ સાવલીયા અને કિરીટભાઇ સાવલીયાનું સન્માન કરાશે મુખ્ય મહેમાન તરીકે વસંતભાઇ લીંબાસીયા, રાહુલભાઇ ગીણોયા, કેશુભાઇ સોજીત્રા, મનસુખભાઇ રામાણી, વિપુલભાઇ સંખારવા, તુલસીભાઇ સોરઠીયા, ધીરુભાઇ ઢોલરીયા, જીતુભાઇ અકબરી, લાલજીભાઇ આટકોટીયા, ડો. ચુનીભાઇ બાલધા, મોહનભાઇ ભાલાળા, મુકેશભાઇ બુસા, ચેતનભાઇ ભુવા, પંકજભાઇ દોંગા, લક્ષ્મણભાઇ ફળદુ, વિપુલભાઇ ધોણીયા, મીલનભાઇ ગઢીયા, રમેશભાઇ કથીરીયા, તુલસીભાઇ મેધાણી, મુકેશભા નોંધણવદરા, દેવરાજભાઇ પાંભર, પ્રવિણભાઇ પરસાણા, દિલીપભાઇ ડી.પટોળીયા, હંસરાજભાઇ રૈયાણી, અનીલભાઇ સગપરીયા, ભાવેશભાઇ સખીયા, અરવિંદભાઇ શીંગાળા, મનસુખભાઇ સીદપરા, જીતુભાઇ સોજીત્રા, અશોકભાઇ તોગડીયા, નરેશભાઇ ત્રાડા, રાજુભાઇ તારપરા, રાજુભાઇ વૈશ્ર્નવ, રમેશભાઇ વસોયા, નીલેશભાઇ વીરાણી, મુકેશભાઇ વરસાણી,
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મહેશભાઇ ભીખાભાઇ સાવલીયા, ઉપપ્રમુખશ્રી રસીકભાઇ પોપટભાઇ સાવલીયા, કાર્યકારી પ્રમુખ પીનલબેન ધર્મેશભાઇ સાવલીયા, મંત્રી મનસુખભાઇ ઘેલાભાઇ સાવલીયા, ખજાનચી પ્રફુલભાઇ થોભણભાઇ સાવલીયા, સહમંત્રી નરેન્દ્રભાઇ બાબુભાઇ સાવલીયા, પૂર્વ પ્રમુખ લાલજીભાઇ જાદવભાઇ સાવલીયા ટ્રસ્ટીશ્રીઓ પરસોતમભાઇ સાવલીયા, બીપીનભાઇ સાવલીયા, મનસુઅભાઇ સાવલીયા, ખીમજીભાઇ સાવલીયા, દિનેશભાઇ સાવલીયા, દિલીપભાઇ સાવલીયા, મહેશભાઇ સાવલીયા, પ્રવિણભાઇ સાવલીયા, મહેશભાઇ સાવલીયા, સંજયભાઇ સાવલીયા, આયોજન સમીતી ધર્મેશ સાવલીયા, સંજયભાઇ સાવલીયા, મનસુખભાઇ સાવલીયા ભગવાનજીભાઇ સાવલીયા, દિનેશભાઇ સાવલીયા, ભાવેશભાઇ સાવલીયા, બીપીનભાઇ સાવલીયા, દર્શિત સાવલીયા, વજુભાઇ સાવલીયા, દર્શિત સાવલીયા, ગોરધનભાઇ સાવલીયા, પરેશભાઇ સાવલીયા, પરેશભાઇ સાવલીયા, મથુરભાઇ સાવલીયા, જમનભાઇ સાવલીયા, મયુરભાઇ સાવલીયા, પિયુષભાઇ સાવલીયા, વિનોદભાઇ સાવલીયા, વિશાલ સાવલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.