વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં આવતીકાલે તા.ર૩ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧ર કલાકે લીલાબા ગાઠાણી અને વિજયાબા અજમેરા પ્રેરિત નવકાર મંત્ર રહસ્ય શિબિર પ્રવચન મઘ્યે નવકાર ઉપાસક કુમાર ચેટરજી નવકારની મહત્તા સમજાવશે. શાસન પ્રગતિ પર્યુષણ આરાધના વિશેષાંકની અર્પણ વિધિ યોજાશે. જયારે પૂ. સુનંદાજી મ.સ. એ અઠ્ઠાઇ પૂર્ણ કરાઇ છે. તા.૩૦ ને રવિવારે ભંવરલાલ પ્યારચંદ લોઢા પ્રેરિત સંઘ જમણ અને વિરામ વાટિકા સંકુલ તકતી અનાવરણ વિધિ યોજાશે. વરસીતપ આરાધકના મુંબઇ વિભાગના ઓળખ પત્ર તા. ૩૦ ના આપવામાં આવશે ચિ. હર્ષ હિતેશ દેેસાઇએ બાલવયમાં નવાઇ કરતા વિશિષ્ટ સન્માન કરાયું હતું.
Trending
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે