તાજેતરમાં કાજોલના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં તે દર્શન માટે દુર્ગામાં ના પંડાલમાં પહોચી છે. અહીં કાજોલ એ પૂજા-અર્ચના પણ કરી હતી. આ અવસર પર કાજોલ ફિરોજી કલરની સાડીમાં નજર આવી હતી.મુખર્જી ફેમિલી માટે અત્યારે સેલિબ્રેશન ટાઈમ ચાલી રહ્યો છે. અત્યારે દુર્ગા પૂજા ચાલી રહી છે અને કાજોલનો પૂરો પરિવાર દર વર્ષે આ તહેવાર સેલિબ્રેટ કરે છે.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કાજોલ તેની મમ્મી તનુજા અને બહેન તનીષા સાથે દુર્ગા પૂજા સેલિબ્રેટ કરતા જોવા મળી હતી. બોલિવુડ એક્ટ્રેસ કાજોલ દરેક વખતની જેમ આ વખતે પણ પોતાના પરિવારની સાથે નવરાત્રિનો પર્વ ઉજવી રહી છે.દુર્ગા પૂજા હિંદુઓના મહત્વપૂર્ણ તહેવારમાંથી એક છે. તે હિંદુ ધર્મના લોકો દ્ધારા દર વર્ષે ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. બોલિવુડના સ્ટાર્સ પણ આ પર્વ ખૂબ ધમધામથી સેલિબ્રેટ કરે છે.
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?