સુંદરતાએ એવી વસ્તુ છે જેની પાછળ કોઈ પણ મોહી જાય છે એમાં પણ જો સ્ત્રીની સુંદરતાની વાત કરવા માં આવે તો તેની સુંદરતા માટે હજારો રૂપિયા ખર્ચી નાખે છે એ પછી પાર્લરમાં જવાની વાત હોય કે મેકઅપનો સામાન ખરીદવાનો હોય તેમાં પણ મેકઅપ પાછળ તો સ્ત્રીઑ પાગલ જ હોય છે તો આજે આપણે મેકઅપના જ એક ભાગની વાત કરીએ તો કે કાજલ …સ્ત્રીઓ પોતાની આંખમાં કાજલ લગાવીને પીએન કેટલાને ઘાયલ કરી શકે છે કારણકે કાજલ માત્ર આંખ ની ખૂબસૂરતી માટે જ નહિ પરંતુ તે આંખને પણ ઠંડક આપે છે.
તો ચાલો મિત્રો આજે આપણે કેટલીક સેલેબ્રિટીની કાજલ કરવાની રીત વિષે જાણીએ અને જોઈએ અલગ અલગ કેટલી રીતે કાજલ લગાવી શકીએ ને આંખની સુંદરતાને વધારી શકીએ.
૧) બોલ્ડ લૂક :
આપણને બધાને કાજલ કરવાનું પણ પસંદ હોય છે અને એ કાજલની જાહેરાતમાં આવતીકરીના પણ ખૂબ જ પસંદ હોય છે તમે તેની જેમ ઉપર તથા નીચે આંખોમાં કાજલ કરી શકો છો કરીનાસ્ટાઈલ કાજલ કરવા માટે તમારે તેને થોડું ડાર્ક કરવું પડશે પરંતુ આવું કાજલ ખૂબ આખોનાલુકને સુંદર બનાવે છે.
૨) ડેવિ લૂક :
આ લૂક માટે તમે તમારી આંખો આ ઉપરના ભાગમાં જ માત્ર કાજલ લગાવો અને તમે મસ્કરાલગાવો તેથી તમારી આંખો ખૂબ જ સુંદર એમજ કેચી લૂક આપશે.
૩) પાર્ટી લૂક :
તમે જો કાજલ લાગે તેવું દેખાવાના માંગતા હોય તો તમારી આંખની અંદરના ભાગમાંકાજલ લગાવો જેનાથી તમારી આંખ એકદમ અનોખો લૂક આપશે અને પાર્ટી માટે આ લૂક બેસ્ટ લૂકગણવામાં આવે છે.
૪) મેરેજ લૂક :
તમે કોઈના લગ્ન તેમજ પાર્ટી માટે લૂક પસંદ કરવા ઇચ્છતા હોય તો આ લૂક બેસ્ટછે તેના માટે આંખો ઉપર તરફ આછું કાજલ લગાવી અને તેને પર ગોલ્ડન લાઇનર કરીશકો છો જેનાથી તે તમારી આંખો મોટી હોય તેવું પણ લાગશે અને ખૂબ જ સુંદર પણ લાગશે.
૫)ટૂ ઇન વન:
આ લૂક માટે તમારી આંખની ઉપરના ભાગમાં કાજલ લગાવી ત્યારબાદ નીચેના ભાગમાંમાત્ર અડધા જ ભાગમાં કાજલ લગાવવાનું રહશે આ લૂક પાર્ટી તેમજ આની ફંક્શન માટે ઉપયોગીઆવી શકે છે .