કાજલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર તેના આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે બિલકુલ એક પરી સમાન લાગી રહી છે આ લુકમાં કાજલ બ્લેક કલરના પેન્ટ અને ટોપમાં જોવા મળી. તેની પછળનું પિંક બેકગ્રાઉન્ડ તેણીને વધુ આકર્ષિત બનાવે છે. સાથેજ તેણીએ ન્યૂનતમ મેકઅપ સાથે પોતાનો દેખાવ પૂર્ણ કર્યો.