સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળને અઢી વર્ષ પુરા થતા જ સર્ચ કમીટીની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ તેના અનુસંધાને આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને એકેડમીક કાઉન્સીલની જોઈન્ટ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં સર્ચ કમીટીના એક સભ્યની નિયુક્તિ કરવામાં આવશે.ત્યારબાદ જે.બી.વી.સી. બોર્ડની બેઠક મળશે અને જેમાં સર્ચ કમીટીના બીજા મેમ્બરની બેઠક કરવામાં આવશે અને રાજયપાલ દ્વારા સર્ચ કમીટીના ત્રીજા સભ્યની પણ નિમણૂંક કરવામાં આવશે.
Trending
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ
- આ તારીખના રોજ રીલીઝ થશે ‘કેસરી વીર’
- ઉનાળામાં ફ્રિજનું તાપમાન કેટલું હોવું જોઈએ.?