ગઈ કાલે મુંબઈ માં જસ્ટિન બીબર નો કોન્સેપ્ટ યોજાયો હતો. આ કોન્સેપ્ટ માં બોલીવુડ ની અનેક સેલેબ્રિટી એ આ કોન્સેપ્ટ ને અતેન્દ કર્યો હતો. આ કોન્સેપ્ટ માં આલિયા ભટ્ટ, મલાઇકા અરોરા ખાન , અરબાસ ખાન, રિચા ચઢા,
બિપાશા બાસુ , કરણ સિંહ ગ્રોવર , ઉર્વશી , રવિના ટંડન , દિપીકા પાદુકોણ જેવા અનેક સેલેબ્રિટીએ આ કોન્સેપ્ટ ને અટેન્ડ કર્યો હતો. આ કોન્સેપ્ટ ને લઈ ને જેકલીન ઘણી જ ઉત્સુક હતી. જેકલીન આ કોન્સેપ્ટ માં ત્રણ અલગ અલગ લૂક માં જોવા મળી હતી.