આજકાલ સ્માર્ટફોનનો યુઝ વઘી ગયો છે. તે સાથે ઈન્ટરનેટ નો પણ. ઈન્ટરનેટના યુઝ્થી અવાર નવાર તમારા સ્માર્ટ ફોનમાં વાયરસ અને તેને હેંગ કરે છે. પરંતુ શું તમે જાણો છો તમારા ફોનમાં અમુક ફીચરનો ઉપયોગ કરી તમે તમારા સ્માર્ટફોને હેંગ થતા બચાવી શકો છો? તો ચાલો જાણીએ આ સેટિંગ વિષે….
સૌ પ્રથમ તમારા મોબાઈલ સેટિંગમાં જી ત્યાં ગૂગલ પર ક્લીક કરો અહી તમને કોન્ટેક્ટ એપ લખેલું દેખાશે તેના પર ક્લીક કરો. અહી તમને ટે એપ દેખાશે જે તમારા જીમેલ આઈડી સાથે કનેક્ટ હશે. આ એપમાં તમે જે એપનો યુઝ કરો છો અથવાતો નથી કરતા તે પણ તમારા મોબાઈલ સ્ટોરેજમાં ચાલુ રહે છે જેથી તમારા મોબાઈલની સ્લો થઇ જાય છે. જો તમે આ એપનો યુઝ ના કરતા હોય તો ટે એપ પર ક્લીક કરી તેને ડિસ્કનેક્ટ કરી નાખો..
ફોનના સેટિંગમાં જી સ્ટોરેજ માં જાવ અહી તમે ઇનટરનલ સ્ટોરેજમાં લઇ નીચેની બાજુએ કેચ ડેટાના ઓપ્શન પર ક્લીક કરો તેનાથી તમારા ફોનમાં રહેલા વાયરસ અને બિનજરૂરી ફાઈલ્સ ડીલીટ થઇ જશે જેથી તમારા ફોનની મેમરી ફ્રી થઇ જશે.
ફોનના સેતીન્ગમાં જી એપ મેનેજરમાં ક્લીક કરો અહી તમને તમારા ફોનની દરેક એપ દેખાશે. જે એપનો તમે વઘુ યુઝ નથી કરતા પરંતુ તમે ટે એપને ડીલીટ પણ કરવા નથી માંગતા જેવી એપ પર જઈ ફોર સ્ટોપ પર ક્લીક કરો આથી ટે એપ રન કરવાનું બંધ કરી દેશે અને તમારા ફોનની મેમેરી ફ્રી રહશે…