ગરમીમાં પસીનો અને કામ લોડના કારણે જ્યારે તમે પૂરેપૂરા ાકી જાવ છો તો તમારામાં કામ કરનામી બિલકુલ તાકાત રહેતી ની. તો એના માટે શું કરવામાં આવે? તો આ ૫ ચીજવસ્તુઓ ખાવ અને ૫ મિનીટમાં તમારા ાકને દૂર કરો.
૧. તળબૂચ
ાકનો સૌી વધારે અહેસાસ ત્યારે ાય છે જ્યારે શરીર પૂરી રીતે એક્ઝોસ્ટ ઇ જાય છે. આ સ્િિતમાં શરીરમાં પાણીની ખામી આવી જાય છે જેની તમારા મગજ પર વધારે અસર પડે છે. એવામાં મીઠં તળબૂચનું સેવન કરો. તળબૂચી તમારા શરીરમાં પાણીની ખામી ઓછી ઇ જશે અને શરીર પૂરી રીતે હાઇડ્રેટ ઇ જશે. સો એમાં નેચરલ શુગર હોય છે જેનાી શરીરને તરત જ એનર્જી મળે છે.
૨. ઓટમીલ
શરીર ત્યારે ાકે છે જ્યારે તમારા શરીરમાં બિલકુલ એનર્જી રહેતી ની. પરંતુ બેઠા બેઠા અનાજનું સેવન પણ કરી શકો છો. એવામાં ઓટમીલ ખાવ. એમાં વિટામીન બી૧, ફોસ્ફોરસ, પ્રોટીન અને મેગનેશિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે. જે તમારા શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. સો એમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ પણ હોય છે જે શરીરમાં ઊર્જા પેદા કરે છે.
૩. અખરોટ અને અંજીર
કાવટ દૂર કરવા માટે અખરોટ અને અંજીર એક સૌી સારો ઉપાય છે. અખરોટમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન, વિટામીન અને ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે અને અંજીરમાં નેચરલ શુગર હોય છે. આ બંને સો ખાવાી શરીરને જરૂરી પ્રમાણમાં ઊર્જા મળે છે.
૪. કોળાના બીજ
તમે ઓફિસમાં તળબૂચ ખાઇ શકતા ની કે ઓટોમીલ તેમજ અખરોટ અને અંજીર પણ ખાઇ શકતાં ની તો એવામાં શું કરવામાં આવે? એવામાં કોળાના બીજ હંમેશા તમારી સો રાખો.
એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામીન અને ઓમેગા ૩ ફએટી એસિડ હોય છે જેનાી શરીરને તરત પોષકતત્વ પ્રાપ્ત ાય છે જેનાી શરીરને ઝડપી એનર્જી પ્રાપ્ત ાય છે.
૫. આદુની ચા
ાક દૂર કરવા માટેનો સૌી સસ્તો અને સરળ ઉપાય છે આદુની ચા, આદુી તમારો ાક અને ઊંઘ દૂર ઇ જશે. ચા માં રહેલા કેફીની તમને તાજહી મહેસૂસ શે અને ખાંડી એક્ઝઓસ્ટ યેલી ઊર્જા મળી શકશે.