આપણે જાણીએ છીએ કે મારુતિ કંપની એક પછી એક ભારતીય ઓટો મોબાઇલના બજારમાં જબરદસ્ત મોડલ લોંચ કરતી જાય છે. બજારમાં મારુતિ સુઝૂકીના ઘણા બધા મોડલ આવી રહ્યા છે ઘણા બધા મોડલ કં૫નીએ હાલમાં જ લોંચ કર્યા હતા જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. તમે જાણતા જ હશો. બલેનોએ તેની બિક્રીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજી કં૫નીને મારુતી સુઝૂકીએ મુશ્કેલીમાં નાખી દીધી છે. જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઇએ કે મારુતિ જીપ્સી વિશેની વાત સામે આવી છે કે ડિઝાઇન અને એન્જિનમાં મારુતી સુઝુકી જીપે લકઝરી ગાડીઓને ફેલ કરી દીધી છે.

સમાચાર મુજબ ભારતમાં જીપ્સીમાં 659 CCનું ટર્બો ચાર્જર એન્જિન પણ થવાનુ છે. હાઇ સ્પીડ મૈન્યુઅલ ટ્રાંસ મિશન. જે આપે છે. 110bhpની જોરદાર પાવર અને  170NMની જબરદસ્ત ટોર્ક જે આવે છે. ૫ સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનની સાથે જે જીપ્સીને વધારે ખાસ બનાવી દે છે.

આ મારુતિ સુઝુકીની જીપ્સીએ એસયુવી ગાડીઓ અને બાકીની કારોને પણ અલગ બનાવી દીધી છે. જ્યારે તમે આ જીપ્સીને જોશો તો તેના દિવાના થઇ જશો. આજના યુવાનોને જીપ્સી ખૂબ જ પસંદ આવશે.

કંપની એવો પણ દાવો કરે છે કે આ જીપ્સી દેખાવમાં ખાસ હશે. તે સિવાય જીપ્સીના માઇલેજની વાત કરીએ તો તે ૨૨.૦ કિલો ૧ લિટરની અને કિંમતની વાત કરીએ તો તે લોન્ચ થયા બાદ જ જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.