ગુરુ દૃીવો, ગુરુ દૃવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. નિષ્કારણ કરુણાના ધારક એવા શ્રી સદૃ્ગુરુદૃવને હૈયે શિષ્યનું કલ્યાણ સદૃવ વસેલું હોય છે. શ્રદ્ધા અને અર્પણતાના ભાવ સો પોતાનું સર્વસ્વ સમર્પિત કરી ચૂકેલ શિષ્ય સદૃાય શ્રી સદૃ્ગુરુદૃવની આજ્ઞા પાળવા તત્પર હોય છે.જૈન ધર્મમાં જોવા મળતું વીર મહાવીર પ્રભુ તા તેઓશ્રીના પરમ આજ્ઞાંકિત શિષ્ય શ્રી ગૌતમ સ્વામીનું ઉદૃાહરણ સર્વશ્રેષ્ઠ અને અજોડ છે.જ્ઞાનના અહંકારી ઘેરાયેલા ઈન્દ્રભૂતિ નામના પંડિત બ્ર્હ્મણનું અહિંસાના પૂજારી એવા મહાવીર પ્રભુ સો મિલન યું અને વીરપ્રભુની દિૃવ્યવાણીનો જાદૃ ઈન્દ્રભૂતિને સ્પર્શી ગયો અને તેમનો અહંકાર ઓગળી ગયો. મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી તેઓ તેમના આજ્ઞાંકિત શિષ્ય બન્યા.
વળી બીજું ઉદૃાહરણ મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ અને અર્જુનનો ગુરુ શિષ્ય તરીકેનો સંબંધ પ્રગટ સ્વ‚પે જોવા મળે છે. આ સમયે બન્ને વચ્ચેની પરસ્પર મૈત્રી અને મામા ફોઈના ભાઈઓનો સંબંધ વિસરાઈ જાય છે.મહાભારતની યુદ્ધભૂમિ પર નિરાશ, હતાશ અને ઉદૃાસ અર્જુનને શ્રી ભાગવદૃ્ગીતા દ્વારા શ્રી કૃષ્ણે ઉપદૃશ આપી પોતાનું શ્રેષ્ઠ ગુરુત્વ પ્રગટાવ્યું છે. વળી અંતમાં અર્જુનને સત્ય વાત સમજાતા કરિષ્યે વચનં તવ કહી સંપૂર્ણપણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી શ્રી કૃષ્ણ જેવા મહાજ્ઞાની શ્રીગુરુનું શરણ સ્વીકાર્યું.આવી જ રીતે નરેન્દ્ર દૃત્તને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા જ્ઞાની ગુરુ મળતા તેઓએ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણી શ્રી સદૃ્ગુરુનું શરણ સ્વીકાર્યું અને જગતને વિવેકાનંદૃ જેવા મહાન ફિલોસોફર મળ્યા.આવી જ રીતે શ્રીમદૃ્ રાજચંદ્રજી અને તેઓશ્રીના શિષ્યો વચ્ચેના સંબંધો વિશિષ્ટ પ્રકારના હતા. શ્રી સોભાગભાઈએ શ્રીમદૃ્ રાજચંદ્રજી જેવા સર્મ આત્મજ્ઞાની સદૃ્ગુરુનું શરણ સ્વીકારી આગ પુરુર્ષા કરી ખૂબ જ ટૂંકા સમયમાં સમ્યકત્વ પ્રાપ્ત કરી, દૃહ અને આત્માનું ભેદૃજ્ઞાન અનુભવમાં લાવી, સ્વ‚પદૃર્શનને પામ્યા હતા. એ જ રીતે શ્રી લઘુરાજસ્વામીએ સાંપ્રદૃાયિકતાના વળગણ છોડી માત્ર આત્મલક્ષે તાં સનાતન સત્ય ધર્મને સ્વીકારી સમ્યકત્વને પામી પોતાનો મનુષ્યભવ સફળ બનાવ્યો. શ્રી અંબાલાલ ભાઈએ એકનિષ્ઠ રીતે આજ્ઞાપાલન આરાધી ભરયુવાન વયે નિવૃત્તિ લઈ ઉત્કૃષ્ટપણે ભક્તિ આરાધી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. તેઓએ બહુ જ ટુકા આયુષ્ય કાળમાં અદૃ્ભૂત વિકાસ સાધી જીવન સફળ બનાવ્યું. વળી શ્રી જૂઠાભાઈ જેવા સત્યપરાયણ મુમુક્ષુએ તો અનન્ય સમર્પણ ભાવી ઉત્કૃષ્ટપણે ગુરુભક્તિની આરાધના કરી, ધર્મ પામી જીવન સફળ બનાવ્યું.શ્રી ગુરુ એટલે જ્ઞાનનો દિૃપક. જેમ પ્રજ્વલિત દિૃપકની જ્યોતી તેની બાજુમાં રહેલી અપ્રજ્વલિત વાટ પ્રગટીને પ્રકાશિત દિૃપક બની જાય છે તેવી જ રીતે શ્રી જ્ઞાની ગુરુ ભગવંત પાસેી જ્ઞાન મેળવી શિષ્ય પોતાના જીવનનું અજ્ઞાન‚પી અંધારું દૃર કરે છે.
આમ જો આ દૃુર્લભ મનુષ્યભવમાં જ્ઞાની સદૃ્ગુરુનું શરણ પ્રાપ્ત ઈ જાય તો ભવોભવના જન્મ મરણના ફેરા ટળી જાય છે અને ઉત્તમ મનુષ્યભવ ર્સાક બનાવી શકાય છે.