શહેરમાં હાલ લોકડાઉન અને કોરોનાના કપરા સમયમાં ફરજબજાવતા પોલીસજવોનો માટે કે.કે.વી. હોલ અને જંગલેશ્ર્વરમા બે સેનેટાઇઝર વાન મુકવામાં આવ્યા છે. લોકોના આરોગ્ય માટે સતત જહેમત ઉઠાવીને પોતાના પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર સતત ફરજ બજાવતા પોલીસમેનો માટે એચએસ મીઠાઇ વાળા જગદીશભાઇ અકબરી અને મનસુખભાઇ અકબરીના સહયોગથી આજે કે.કે.વી. હોલ તથા જંગલેશ્ર્વરમાં બે સેનેટાઇઝર વાન અર્પણ કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ ઉપરોકત સ્થળે પોતાની ફરજ પર જશે ત્યારે અને ઘરે જતી વેળાએ પોતે સેનેટાઇઝર વાતમાં પોતે સેનેટાઇઝ થઇને બાદ પોતાના ઘરે જતા જેના કારણો તેઓના આરોગ્ય અને તેના પરિવારના સભ્યોના આરોગ્યને ધ્યાને રાખી એનએચ મીઠાઇ વાળા અકવરીએ સરહાનીય કામગીરી કરી છે.શહેરમાં લોકડાઉનની પરિસ્થિતને ધ્યાને રાખીને પોલિસ જવાનો માટે સેનેટાઈઝર વાન મુકવાની વ્યવસ્થા મુકવામાં આવી છે.
શહેરમાં ફરજ બજાવતા પોલિસમેનો માટે એચએસ મીઠાઇ વાળા જગદીશભાઇ અમ્બરી અને મનસુખભાઇ અકબરીના સહયોગથી આજે કે.કે.વી. હોલ તથા જંગલેશ્ર્વરમાં બે સેનેટાઇઝર વાન અર્પણ કરવામાં આવી છે.